Friday, May 10, 2019

      ભલે અમદાવાદ ઇલેક્ટિસિટિ કં. એ નામ ભૂતકાળની ઘટના હોય, એના ખોળામાં ઉછરેલા સૌને માટે આનંદના સમાચાર છે કે, ઈન્ટરનેટ ઉપર એ કુટુમ્બ પુનર્જન્મ પામ્યું છે. 
      આજથી એ પરિવારને એક સૂત્રે સાંકળતો એનો આ ઈ-અવતાર આકાર લે છે. 
       ૧૦, મે - ૨૦૧૯

No comments:

Post a Comment